પ્રેમનો સાથ ક્યાં સુધી… - 4

  • 3.7k
  • 1
  • 2.2k

ભાગ........૪ (સાયક્રાટીસ ડૉ. સુજલ મહેતાને એક ફોરનેર કપલ તેમની બાળકી સાથે મળવા આવેલું છે. અલિશાનો પ્રોબ્લેમ તેના મોમ ડેડ પાસે સાંભળ્યા બાદ તેની સાથે ડૉકટર વાત કરવા પ્રયત્ન કરે છે. હવે આગળ...)  "અંકલ પ્લીઝ ગીવ ધ મેડીસીન મી. આઈ વૉન્ટ ટુ ગો માય હોમ, માય રૂમ?"અલિશાને આવું બોલતા સાંભળી મને શોક લાગ્યો પણ વાત કરવાના ઈરાદે મેં આગળ વાત વધારી.  "બટ વાય યુ સેડ મી ગીવ ફોર મેડિસિન, ડુ યુ નો આઈ એમ નોટ ગીવ એની મેડિસિન, એની પેશન્ટ?..."  તેની આંખોમાં થોડી ચમક આવી અને પાછી ગાયબ થઈ ગઈ. "ઈટ મીન્સ યુ ટ્રાય ધ ડીપ સ્લીપ એન્ડ ટોક અબાઉટ અધર ટાઈપ,