પ્રેમનો સાથ ક્યાં સુધી… - 3

  • 4k
  • 2.7k

ભાગ.......૩ (હું અને મારા મિત્રો વાતો વાતોમાં પ્રેમ જેવું તત્વ પતિ પત્ની વચ્ચે લાંબો સમય નથી રહેતું. એમાં પણ ઉમંગ મારા અન્ડરલાઈન રિલેટડ એક કવોટ વિશેનો અનુભવ જણાવવા કહ્યું તો, હવે આગળ... ) "એક અલગ જ પ્રેમની પરિભાષામાં ફીટ બેસે એવો. એક પાત્ર બીજા પાત્ર માટે મરી ફીટવા તૈયાર અને તે પાત્ર માટે કોઈ મમત્વ તો શું પણ કોઈ અજાણ્યા માણસ કે જનાવર જેવી લાગણી હોય તેવી પણ તેના માટે નહીં... બસ તે વ્યકિત માટે એક નિર્જીવ વસ્તુ હોય એમ તે ઘરના એક ખૂણામાં પડી રહે એટલું જ..." મેં તે વાત વાગળોતા કહ્યું તો મિતા, "તો પછી તે પાત્રે પેલા