પ્રેમનો સાથ ક્યાં સુધી… - 1

(18)
  • 8.3k
  • 2
  • 5.4k

પ્રસ્તાવના દરેક વખતે મેં થ્રિલર, જાસૂસ કથા કે સ્ત્રીપ્રધાન કથા જ લખી છે. પણ આ વખતે કંઈક નવો પ્રયોગ કરવા માંગતી હતી કહો કે નવા વિષય પર લખવા માંગતી હતી. એવા જ સમયે મે વર્ષો પહેલાં વાંચેલો લેખ કે 'જેમાં એક બાળકીને પોતાનો ગયો ભવ કે પૂર્વ ભવ યાદ આવ્યો હતો.' મને એ યાદ આવતાં જ આ વિષય સાથે પ્રેમ કથા જોડી એક નવી જ નવલકથા લઈ તમારી સમક્ષ ઉપસ્થિત થઈ રહી છું. "પ્રેમનો સાથ ક્યાં સુધી" મારા વ્હાલા વાચકમિત્રોને ખાસ વિનંતી કે આ મારો નવીન પ્રયોગ અને નવા પ્રયત્નને જરૂરથી  બિરદાવજો, તમારા રેટિંગ્સ અને પ્રતિભાવોથી. ******** પ્રેમનો સાથ ક્યાં