All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૧૨: પર્દાફાશ શૈલજા, સમીર, તેજ, ફોરેન્સિકની ટીમ અને પોલીસનો કાફલો સ્કૂલની પાછળના ખેતરમાં પોહચે છે. શૈલજાએ જે જગ્યા બતાવી ત્યાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું અને બધાના આશ્ચર્ય વચ્ચે ખોદકામ દરમિયાન એક કોથળામાંથી હાડપિંજર મળી આવે છે. તેની સાથે દાતરડા જેવું એક હથિયાર પણ મળે છે. હાડપિંજરને જાળવીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યું અને પ્રારંભિક તપાસમાં દાતરડાને મર્ડર વેપન તરીકે માનવામાં આવ્યું. “શૈલજા આ બાબા એ તને