R.j. શૈલજા - 2

(13)
  • 3.1k
  • 2
  • 1.9k

All the original rights of this novel belongs to the author Dr. Herat Udavat.This book is published and available on amazon. I am putting this novel on matrubhartri platform for my beloved readers.© પ્રકરણ ૨: “ શૈલજા અને તેજ” કાર શૈલજાની નજીક આવીને બંધ થઈ જાય છે. કાર નો દરવાજો ખૂલે છે અને એક ૨૬ વર્ષનો યુવાન કારમાંથી નીચે ઉતરે છે. બ્લેક કલરનું બ્લેઝર અને બ્લુ જીન્સ, હાથમાં રોલેક્સની ઘડિયાળ અને આછી આછી શાર્પ કટ સાથે ચેહરા ને નિખાર આપતી દાઢી, એકદમ ખોવાઈ જવાય એવી પર્સનાલિટી ધરાવતો યુવાન ધીરે ધીરે શૈલજાની નજીક આવવા લાગ્યો. હેડ લાઇટ ના અજવાળામાં શૈલજા ને