R.j. શૈલજા - 1

(12)
  • 6.9k
  • 3
  • 3.6k

અમદાવાદમાં રહેતી પ્રખ્યાત Rj શૈલજા ના જીવનમાં એક દિવસ અનહોની સર્જાય છે. શૈલજા ની માતા કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરે છે. હવે તે હત્યા હતી કે આત્મહત્યા તેના સવાલોના જવાબ શોધવાની એક રહસ્મયી સફર શરૂ થાય છે. શું શૈલજા શોધી શકશે આ કારણ?