આજીબાઈ ચી શાલા

  • 2.2k
  • 1
  • 710

ગર્જના સાથે, ઉદય કરો, અને તમારા શિક્ષણના અધિકાર માટે લડશો. પરંપરાની સાંકળો તોડીને, શિક્ષણ મેળવો. ”                                                               - સાવિત્રીબાઈ ફુલે તમારુ નામ તમે લખતા શીખ્યા હતા ત્યારે કેટલી ખુશી થઈ હતી ? તમે જ્યારે પહેલીવાર તમારી સહી કોઈ કાગળ પર કરી હતી ત્યારે કેવુ લાગ્યુ હતુ ? પહેલા સ્લેટ અને પછી કાગળ પર પડતા એ અક્ષરો જોઈને નક્કી એના પ્રેમમાં પડયા હશોને ! શિક્ષણ અને સાક્ષરતાના માર્ગ પર ચાલવાનું પ્રથમ પગલું છે અક્ષરઅને મુળાક્ષર.એની સાથેની દોસ્તી તમને શિક્ષણવિદ્દ બનાવે તમને અને તમારા સમાજને સાક્ષર કરે છે. કેટલું મહત્વનું હોય છે તમારુ નામ તમારે હાથે લખવું..કેટલી અગત્યની અને આહલાદાયક  હોય છે એ ક્ષણ કે જ્યારે તમે તમારી સહી પ્રથમ