ઋણાનુબંધ.. - 54

(15)
  • 2.7k
  • 4
  • 1.6k

પ્રીતિ એટલું ગુસ્સામાં બોલી કે, એ લોકો એનું આ રૂપ જોઈ જ રહ્યા. કાયમ ચૂપ જ રહેતી હતી. આથી એ લોકોને એમ કે થોડી ધમકી આપીએ એટલે પ્રીતિને ચુપચાપ મોકલી આપે અથવા ડિવોર્સ શાંતિથી સ્વીકારી લે. પણ પ્રીતિનો અડગ જવાબ સાંભળીને ઘડીક તો એમનું બધાનું મોઢું જોવા જેવું હતું.માસીને આટલું પ્રીતિનું બોલવું ઓછું લાગ્યું કે, હજુ બોલ્યા, "કેટલી તોછડાઈથી તું વાત કરે છે? નાના મોટાનું કોઈ તને ભાન જ નથી. આમ બોલવું તને શોભે છે?"પ્રીતિ જવાબ આપવા જ જતી હતી ત્યાં, પરેશભાઈએ એને ચૂપ રહેવા કહ્યું, અને હવે એમણે બોલવાનું શરૂ કર્યું, "બેન તમને તો હું ઓળખતો જ નથી કદાચ