ચિનગારી - 28

  • 2.7k
  • 2
  • 1.3k

બે ત્રણ મહિના વીતી ગયા. હવે મિષ્ટીને પણ વિવાન પ્રત્યે લાગણીઓ જાગી તે અવાર નવાર વિવાન ને મળતી એમની સાથે કલાકો સુધી વાતો કરતી. વિવાન ને પણ મિષ્ટી નું આ બદલાયેલું વલણ ગમતું.આ બાજુ સમીર ને સુધીર બંને તેના પિતાની સ્થિતી માટે આ બેય ભાઈ ને જ દોશી માનતા અને બદલો લેવાના ઉપાયો શોધતા."આ મીષ્ટી ને વિવાન સાથે શું સંબંધ છે" સમીર એ મીની ને કહ્યું. "કદાચ એની ગર્લફ્રેન્ડ હશે", મીની એ વળતો જવાબ આપતા કહ્યું. ત્યાં જ સુધીર એકાએક બોલી ઉઠ્યો, "ના મિષ્ટિ વિવાન સાથે સંજોગો વચાત મળી" શું? સમીર એકાએક બોલી ઉઠ્યો.હા, ભાઈ mishti એની કોઈ જાણીતી નથી.