ઝમકુડી - પ્રકરણ 27

  • 3.6k
  • 2
  • 2.1k

ઝમકુડી ભાગ @ 27.........નચીકેત ઝમકુ ને ચા નાસ્તો કરાવી ને ગ્લુકોઝ ની બોટલ ચઢાવે છે ને આરામ કરવાનુ કહે છે ,.......કિશનલાલ ને કંચનબેન પણ ઝમકુ માટે ચા નાસ્તો લયી ને હોસ્પિટલમાં આવે છે .......નચીકેત બને ને ઝમુ ના રૂમમાં લયી આવે છે ,........કંચનબેન ઝમકુ પાસે બેસી ને માથે હાથ ફેરવે છે ......ને ઝમકુડી પાછી રડી પડે છે.....મમ્મી જી સુકેતુ એ ના કારણે મે મારૂ બાળક ગુમાવી દીધુ ,......એણે કાલે ગાડી માં મારી સાથે ઝપાઝપી કરી ને એમાં જ આ બધુ થયુ ,......હા બેટા નચીકેત બધી વાત કરી ....તુ હવે જલદી થી સાજી થયી જા બસ બીજુ કયી નથી જોઈતુ .......પપ્પા