પ્રેમ થઇ થયો - સિઝન 2 - ભાગ 19

  • 2.4k
  • 1
  • 1.2k

ૐ નમઃ શિવાયઃ પ્રેમ થઇ ગયો Part - 19 અત્યાર સુધી આપડે જોયું કે આરતી અને સોહમ બન્ને રાહી ને સાથે લીધા વગર જ તે બન્ને બારે જાય છે અને તેના લીધે રાહી તે બન્ને થી નારાઝ હોય છે... તે બન્ને આવી ને આરતી ને મનાવે છે અને ત્યારે જઈને રાહી માની જાય છે... આરતી સોહમ ને ફોન કરે છે. ત્યારે સોહમ તેનો ફોન કાપી નાખે છે અને આરતી ફરી થી ફોન કરે છે અને ફરી થી ફોન કાપી નાખે છે. આરતી ને ગુસ્સો આવે છે અને ત્યાં જ સોહમ નો વિડિઓ કોલ આવે છે... ત્યારે આરતી જોવે છે કે