કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 87

(24)
  • 5.3k
  • 3
  • 3.5k

પરી સમીરને કહી રહી હતી કે, "મારા શિવાંગ ડેડના ક્રીશા મોમ સાથે લગ્ન થયા અને તે પોતાના બેસ્ટ ફ્રેન્ડ રોહન અને આરતીના લગ્ન માટે અમદાવાદ આવ્યા ત્યારે તેમના બીજા એક ફ્રેન્ડ રાજુ અંકલે મારી માધુરી મોમના આ સમાચાર તેમને આપ્યા ત્યારે મારા શિવાંગ ડેડ ખૂબજ ડિસ્ટર્બ થઈ ગયા હતા અને પછી તે હિંમત કરીને મારી માધુરી મોમને મળવા માટે મારા નાનાજીના ઘરે ગયા ત્યારે મારી મોમની માનસિક પરિસ્થિતિ જરાપણ સારી નહોતી અને મારા નાનાજી પોતાની એક ની એક દીકરી સાથે આમ બન્યું તેથી ખૂબ ભાંગી પડ્યા હતા અને મારા શિવાંગ ડેડની સામે તે ચોધાર આંસુએ રડી પડ્યા હતા. તે દિવસ