પ્રારંભ - 91

(63)
  • 4.2k
  • 4
  • 2.9k

પ્રારંભ પ્રકરણ 91" હવે સાડા સાત વાગવા આવ્યા છે. જો તમારી ઈચ્છા હોય તો અત્યારે આપણે ભોજનાલયમાં જઈને જમી જ લઈએ. " કેતન રુચિ સામે જોઈને બોલ્યો. "હા ચાલો જમી લઈએ. નહિ તો પછી ઘરે જવાનું બહુ મોડું થઈ જશે. કાલે અહીં આવવા માટે વળી પાછું વહેલા પણ ઉઠવાનું છે. " રુચિ બોલી.એ પછી કેતન રુચિ અને જાનકીને લઈને હોસ્પિટલની સામેના બિલ્ડીંગમાં બીજા માળે ભોજનાલયમાં લઈ ગયો. રસોઈયા સાથે વાતચીત થઈ ગઈ હતી એટલે એણે કિચન પાસેનાં બે ટેબલ કેતન સર માટે રિઝર્વ રાખેલાં જ હતાં.કેતન લોકો વોશ બેસિનમાં હાથ મ્હોં ધોઈને ટેબલ ઉપર ગોઠવાઈ ગયા એટલે પીરસનારા લોકો તરત