સારુ થયુ..આસ્થા પડી ગઈ..

  • 2.5k
  • 954

आगे सुख तोह पीछे दुःख है हर दुःख में कोई सुख है हो हो आस निरास की रंग रंगी है साड़ी उमरिया ओ मितवा रे                થોડા દુરથી આવતા આ અવાજને સાંભળીને મારી આંખ ખુલ્લી, ઉભા થઈને જોયુ તો અવાજ ઘરના ચોગાનમાંથી આવતો હતો.રસોડામાંથી બહાર આવતા મમ્મી એ કહ્યુ.. “ અરે..જાગી ગઈ તું..” મારા ચહેરા પરનો પ્રશ્નાર્થભાવ એમણે કદાચ વાંચી લીધો હતો..એટલે જ ચોગાનમાં કામ કરતાં બહેનને જોઈને એ બોલ્યા આ રુપલબેન છે આપણા ઘરે હવેથી કામ કરવા આવશે. એટલું સાંભળીને હું મારા નિત્યકર્મ તરફ વળી..નાસ્તો કર્યો ચા પીધી અને ઓફિસ માટે રવાના થઈ.                દિવસો રેલાતા પાણીની માફક ચાલવા