બારૂદ - 1

(69)
  • 9.2k
  • 11
  • 5k

[સનસનાટીભરી રહસ્યકથા] કનુ ભગદેવ ******** બારૂદ... ! જી, હા... પ્રસ્તુત નવલકથાની કથાવસ્તુ મેં ભારતનાં વડાપ્રધાનને સાંકળીને લખી છે. ભારતનાં વડાપ્રધાન મંત્રણા માટે રશિયા જવાનાં હોય છે અને એવામાં જ ગુપ્તચર વિભાગને બાતમી મળે છે કે મોસ્કોમાં ભારતીય વડાપ્રધાનનાં ખૂનનું કાવતરું ઘડાઈ ચુક્યું છે અને આ કાવતરું ઘડ્યું છે પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈ. એસ.આઈ.નાં ચીફ અબ્દુલ વહીદ કુરેશીનું... ! પરિણામે ફરીથી એક વાર નાગપાલ-દિલીપની જોડીને આઈ.એસ.આઈ.નો દાવ નિષ્ફળ બનાવવા માટે. મેદાનમાં ઉતરવું પડે છે. – અને પછી સર્જાય છે એક પછી એક સનસનાટીભર્યા બનાવોની હારમાળા.. ! આઈ.એસ.આઈ.નાં મુખ્ય હેતુની જ્યારે દિલીપને ખબર પડે છે, ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું