ચિનગારી - 27

  • 2.9k
  • 1.3k

આરવનો ખીલેલો ચહેરો બધું ખીલી ગયો જ્યારે એના ફોનની સ્ક્રીન પર નેહા નામ આવ્યું."અરે વાહ હવે તો તમે સો વર્ષ જીવશો, મારી સાથે", આ છેલ્લા બે શબ્દો એ ધીમે થી બોલ્યો પણ તો પણ નેહા તો સાંભળી ગઈ ને!"અહીંયા હું એક વર્ષના જીવી શકું તમારી સાથે ને સો તો ઘણી દૂર ની વાત થઈ, એ બધું છોડો ને, નેહા આગળ કઈ બોલે એની પહેલા જ આરવ વચ્ચે બોલ્યો..."કેમ કેમ છોડો હું કેમ તમને છોડુ? ના હું ના છોડૂ હું તો પકડીને રાખીશ... ચૂપ નેહા જોરથી બોલી કે આરવના હાથમાંથી ફોન પડતા પડતા રહી ગયો."બાપરે શાંત ચકલી શાંત", આરવે કહ્યું ને