પ્રેમ કે આકર્ષણ - ભાગ 1

  • 5.2k
  • 1
  • 2.9k

         ભણવાની પરીક્ષા માં અવ્વલ ને પ્રેમ પરીક્ષા માં નિષ્ફળ થયેલો હું એક વિદ્યાર્થી હતો, બધું જ ખબર પડતી હતી પણ એક પ્રેમ ની તલાશ હતી. કોઈ પર વિશ્વાસ જલ્દી કરી લેવો બૌ જ મોટી કમજોરી હતી. પ્રેમ નો ભૂખ્યો બીજું કરે પણ શું ?વાત ડિસેમ્બર ૨૦૧૩ ની છે....એ સમય પર વોટ્સઅપ નો વધારે ક્રેઝ હતો. હું પણ એમાં જોડાયેલો હતો. મારુ નામ ધ્રુવલ છે. મારા માસી ના છોકરા ને એની ફિયોન્સી એ લોકો એ વોટ્સએપ પર એક ગ્રુપ બનાવ્યું હતું જેમાં હું તો હતો જ પણ સાથે સાથે બીજા નવા લોકો પણ હતા જેના થી હું