પ્રેમની અનુકંપા - ભાગ ૯

  • 2.8k
  • 3
  • 1.7k

અચાનક કોઈ આવીને જતું રહ્યું હતું પણ તેની મદદ મારા દીલમાં હજુ એકબંધ હતી. જ્યારે જ્યારે હું ગૌરવ ને જોતી હતી ત્યારે ત્યારે તેમણે કરેલી મદદ મારા માંનસપટલ પર છવાઈ રહેતી.નિયતિ શું કરે તે કોઈ કહી શકતું નથી. જેમને આપણે ભૂલવાની કોશિશ કરી રહ્યા હોય તે ક્યારેય ભૂલાતો નથી અને જો સતત તેને યાદ કરતા રહીએ તો એકદિવસ આપણી નજીક આવવાનો જ. બસ એવું જ બન્યું.હું લાઈબ્રેરી માંથી બુક લઈને બહાર આવી રહી હતી ત્યારે બહાર ઉભેલ ગૌરવ મને બોલાવે છે. હું તેમની નજીક જઈને બોલી.હાય... કેમ છો તમે..?હું બસ મઝામાં છું. તું કેમ છે.?આજે પહેલી વાર ગૌરવે મને તુંકારે