અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૦)

(13)
  • 1.5k
  • 2
  • 800

ગતાંકથી... ડૉ. મિશ્રા આનંદ પામી બોલી ઉઠ્યા : હેં! એ વાત સાચી?"સિમ્બા કહેવા લાગ્યો : " એનું નામ વ્યોમકેશ બક્ષી છે .હું તે તેને અમદાવાદથી દૂર એક નિર્જન ખંઢેર હવેલીમાં કેદ કરતો આવ્યો છું. એક પહેરેગીર પણ મુકતો આવ્યો છું. અહીંથી ગયા પછી તેનો નિકાલ કરીશ."હવે આગળ.... ડૉ. મિશ્રાએ માથું હલાવી કહ્યું : "આપની શક્તિ અને કામ કરવાની આવડત આશ્ચર્યકારક છે .સારું ,હવે આપણે બીજી વાત કરીશું ?""હા ,અવશ્ય."ડૉ.મિશ્રા આનંદથી બોલ્યો : આપ એ સાંભળી ખુશ થશો કે રિસર્ચ પરિપૂર્ણ થઈ ચૂક્યું છે. રિસર્ચની તપાસણી પણ સફળતાપૂર્વક પૂરી થઈ. હવે આપની સાથે ભાવતાલ શરત નક્કી થઈ જાય તો બરોબર."સિમ્બા માથું