ઋણાનુબંધ - 26

(16)
  • 3.1k
  • 1
  • 1.8k

વિતાવ્યા એમ નથી વિતાવવાના દિવસો બાકીના,જીવ્યા એમ નથી જીવવાના દિવસો બાકીના,સ્નેહ, સાથ, વિશ્વાસે પરસ્પર હુંફાળી લાગીણીના સાથીરૂપી દોસ્ત! જીવનના એકમેકના સંગાથે જીવશું પ્રેમથી દિવસો બાકીના,પ્રીતિના પ્રેમની લાગણીથી લથબથ જવાબ વાંચીને અજય પ્રીતિને મળવા ખુબ ઉત્સાહિત થઈ ગયો હતો. એને તરત પ્રીતિને ફોન કર્યો હતો. પ્રીતિ એ બધા મહેમાનોથી થોડા દૂર જઈને ફોન ઉપાડ્યો હતો.'હેલ્લો.''હેલ્લો મારી જાન. આઇ લવ યુ માય ડાર્લિંગ. મિસ યુ સો સો મચ..' એકસાથે એકી શ્વાસે બોલતાં એક ચુંબન ફોનમાં જ અજયે પ્રીતિને કરી દીધું હતું.'લવ યુ ટુ માય જાન, એન્ડ ઓલ્સો મિસ યુ.' 'અરે! હજુ કંઈક તું ભૂલી કે રસ્તામાં ક્યાંય અટવાયું?''એ રૂબરૂ.''આ બે દિવસમાં તો