તને જોયા પછી

  • 4.9k
  • 1
  • 1.8k

આંખો માં એક  સવાલ  હતો  , તને  જોયા  પછી ...(૧) દિલ  માં  એક  બવાલ હતો , તને  જોયા  પછી ...(૨) વર્ષો  ની  શોધ  નો  વિરામ  હતો , તને  જોયા  પછી  ...(૩) મન  માં  એક  ઉજાસ  હતો  , તને  જોયા પછી  ...(૪) એક  અલગ  જ  અંદાજ  હતો  , તને  જોયા  પછી  ...(૫) મળ્યો  દરેક  સવાલ  નો  જવાબ  હતો , તને  જોયા  પછી ...(૬) અન કહ્યો  અહેસાસ  હતો , તને  જોયા  પછી ...(૭) જાણે  કલ્પનાઓ નો  ઉછાળ હતો , તને  જોયા  પછી  ...(૮) પૂજા  નું  એક  પ્રમાણ  હતું  , તને  જોયા  પછી ...(૯) માયા  કેરું  એંધાણ  હતું , તને  જોયા  પછી  ...(૧૦)