ચિનગારી - 24

  • 2.9k
  • 1.7k

"મિસ્ટીને જે રૂમાલ બાંધ્યો હતો તેના પર વધારે પડતું ગેન ચડે તેવી દવા છાટી હતી જેથી તે 15 સેકંડમાં જ બેહોશ થઈ ગઈ"."મિલી જલ્દી જગાડી દે આપણી પાસે સમય નથી", સમીરએ થોડા ગુસ્સામાં કહ્યું ને મિલીએ તેને આંખો થી જ શાંત રહેવા કહ્યું તે મિસ્ટી પાસે ગઈ ને તેના ચહેરા પર પૂરો ગ્લાસ ખાલી કરી દીધો."અચાનક થયા આ હુમલાથી મિસ્ટી જાગી ગઈ ને ઘડીક મિલી તો ઘડિત થોડા દૂર ઉભેલા સમીરને જોઈ રહી તેને આ રીતે જોતાં મિલીએ તેને રૂમાલ આપ્યો ને તેને પોતાનો ચહેરો સાફ કર્યો""તમે લોકો....તું કઈ કહે તેની પહેલા હું કઈક કહું? પહેલા તું થોડુ ખાઈ લે