ઋણાનુબંધ - 24

(16)
  • 2.9k
  • 2
  • 1.9k

પરેશભાઈ એના પરિવાર સહીત પોતાના ઘરે પહોંચી જ ગયા હતા. પરેશભાઈએ હસમુખભાઈને ઘરે શાંતિથી પહોંચી ગયાની જાણ કરી હતી. ટૂંકમાં વાત કરીને ફોન મુક્યો હતો.પ્રીતિ હવે ફ્રેશ થઈને પોતાના રૂમમાં આવી હતી. એને અજયને ફોન કર્યો, રિંગ ગઈ ન ગઈ ત્યાં તો ફોન અજયે ઉપાડ્યો,'આય હાય મારી જાન.. બહુ રાહ જોવડાવી... ક્યારનો તારા ફોનની રાહ જોતો હતો.''હેલો અજય?' અજય ક્યારેય આમ વાત નહોતો કરતો, અને આજ સીધી કોઈ જ વાત વગર આમ વાત કરી તો પ્રીતિને પણ અચરજ થયું કે આ અજય જ છે ને!'હા મારી જાન હુ જ છુ. તને મારા શબ્દો સ્પર્શતા નથી?''ના આજ મિજાજ તમારો કંઈક જુદો