ચિનગારી - 23

  • 3k
  • 1.8k

નેહા ને મિસ્ટી પણ ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા, આરવને ડર હતો કે મિસ્ટી આ બધાંની વચ્ચે નાં આવે એટલે જ તેને નેહા સાથે વાત કરીને રાતોરાત બંને ને ઘરે જવા કહ્યું."નેહા આટલી ઉતાવળ કેમ કરે છે?" નેહાની ઉતાવળ જોતા મિસ્ટીએ પૂછ્યું."મમ્મીની થોડી તબિયત ખરાબ છે એટલે ચિંતા થાય છે બસ એટલે", નેહાએ મિસ્ટી સામે જોયા વગર જ કહ્યું ને બંને બેગ લઈને નેહા બહાર આવી તેની પાછળ મિસ્ટી પણ આવીને તેને મદદ કરવા લાગી.થોડી જ વારમાં બંને ઘરે પહોંચી ગયા, નેહાનું ઘર એટલું દૂર પણ નહતું અને એટલું નજીક પણ નહિ 30 કિલો મીટરનું અંતર તો બંનેની વાતો