કસક - 34

  • 2.2k
  • 1.1k

કસક -૩૪ તેની પછી તે માતાપિતાના વ્હાલ અને સલાહ સુચન થી ઉપર આવીને તે તેના રૂમમાં ગયો હશે અને તેનો મોબાઈલ જે કબાટમાં પંદર, સોળ કે તેને પણ યાદ નહિ હોય ખબર નહિ કેટલા દિવસથી બંધ હશે. તેને ખોલશે તેમાં અઢળક કામના અને નકામાં મેસેજ નો ઢગલો હશે. જેનાંથી એક બે વખત તો ફોન હેંગ થઈ જશે અને કવનને ઈચ્છા થશે કે ફોન નો ઘા કરી દઉં પણ તેમાં આરોહી ના બહુ બધા મેસેજ પણ હશે. વિશ્વાસ ના મેસેજ પણ હશે અને તે નવી આવી છોકરી જે તેને બનારસમાં મળી હતી તે તારીકાના મેસેજ પણ હશે.જો કે કવન તેનો મોબાઈલ