પ્રારંભ - 71

(73)
  • 5.1k
  • 3
  • 3.4k

પ્રારંભ પ્રકરણ 71"તમારી દીકરી અત્યારે મુંબઈમાં છે. હિરોઈન બનવાની ઘેલછામાં એ ઘર છોડીને ભાગી ગઈ છે. એ એક વર્ષથી મુંબઈના એક છેલબટાઉ છોકરાના ચક્કરમાં હતી. ફેસબુકથી પરિચય થયો હતો. એ છોકરાએ જ એને મુંબઈ બોલાવીને અત્યારે ફસાવી છે." વિઠ્ઠલભાઈ જેવા ખુરશી ઉપર બેઠા કે તરત જ કેતને ધડાકો કર્યો.વિઠ્ઠલભાઈ તો પોતાની લાડકી દીકરી વિશેની કેતનની આવી વાત સાંભળીને સડક જ થઈ ગયા ! આઘાતથી રડવા જેવા થઈ ગયા !! "કેતનભાઇ તમારે જ અંજલિને બચાવી લેવાની છે. તમે આટલું બધું જોઈ શકો છો તો આપણે હવે મુંબઈ જઈને એને શોધી કાઢવાની છે. હવે જરા પણ મોડું કરવા જેવું નથી. " જીતુ