પ્રેમ - નફરત - ૮૪

(30)
  • 3.5k
  • 4
  • 2.3k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૮૪ આરવને નવાઈ લાગી રહી હતી અને એ વાતનો આંચકો અનુભવી રહ્યો હતો કે આ એ જ લખમલભાઈ છે જે પોતાના ધંધા માટે એકદમ જાગૃત હતા. હવે ધંધાથી એકદમ અલિપ્ત થઈ ગયા છે. વર્ષોની મહેનતથી ઊભા કરેલા સામ્રાજ્યના એક ભાગને બીજાના હાથમાં ગીરવે મૂકતાં એમનું કાળજું કંપી રહ્યું નથી. એમનું વર્તન નવાઈ પમાડે એવું જ નહીં વિચિત્ર લાગી રહ્યું છે. એમણે સલાહ આપવાનો જ ઇન્કાર કરી દીધો છે. એક જમાનામાં મોબાઇલના ધંધામાં એમણે જે શાખ ઊભી કરી હતી એની અત્યારે શું સ્થિતિ છે એની ચિંતા કરી રહ્યા નથી. કેટલી સ્વાભાવિક્તાથી એમણે કહી દીધું કે,‘કંપની