સત્યપ્રેમ કી કથા

(20)
  • 3.1k
  • 3
  • 1.5k

સત્યપ્રેમ કી કથા- રાકેશ ઠક્કર ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ માં નિર્દેશક સમીર વિધ્વંસે ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ ના જમાનાની યાદ અપાવી દીધી છે. અઢી કલાકની ફિલ્મની લંબાઈ થોડી ટૂંકી કરવા માટે બે-ત્રણ ગીત ઓછા કરવા સિવાય સમીક્ષકો બીજું કોઈ મોટું સૂચન કરી શક્યા નથી એ વાત પરથી જ ખ્યાલ આવશે કે દર્શકો ગુજ્જુ ફિલીંગ આપતી ‘સત્યપ્રેમ કી કથા’ જોતાં હસે છે અને ભાવવિભોર થઈને એના વાર્તા પ્રવાહમાં તણાય પણ છે. જોકે, દિલને સ્પર્શે એવા મધુર ગીતો હોવાથી એ સાત હોવા છતાં ખાસ કંટાળો આવતો નથી. માત્ર પાકિસ્તાની ‘પસૂરી’ ની જરૂર ન હોવાનું લાગશે. આ રીમિક્સ ગીતને કારણે દર્શકોનું ધ્યાન બીજા