ચિનગારી - 20

  • 2.3k
  • 1.1k

વહેલી સવારે આરવ નેહાને લેવા આવી ગયો, નેહા પણ તૈયાર હતી, આરવે પહેલા જ મેસેજ કરીને કહી દીધું હતું કે હું આવી જઈશ તું તૈયાર રહજે, આરવ આવી ગયો ને નેહાએ બારી થી જ આરવની કાર જોઈ લીધી તે ફટાફટ સીડીઓ ઉતરીને આરવ પાસે પહોંચી ગઈ, જાણે આરવ ક્યાંય દૂર જવાનો હોય તેમ તેના ચહેરા પર ભાવ હતા, આરવએ જોયું તો નેહા ઉદાસ હતી કાલ કરતાં પણ વધારે, આરવ કારમાંથી બહાર આવ્યો ને નેહા પાસે ગયો બે ઘડી નેહા આરવને જોઈ રહી ને તરત વળગી પડી, આરવ માટે તો આ સુખદ અનુભવ હતો સાથે આશ્ચર્ય પણ થયો, તેને નેહાને એમ