પ્રારંભ - 70

(63)
  • 4.1k
  • 3
  • 2.9k

પ્રારંભ પ્રકરણ 70રોહિત એક સડક છાપ મવાલી હતો. પોતાના દેખાવને કારણે અને પોતાની વાક્છટા ના કારણે છોકરીઓને ઈમ્પ્રેસ કરીને ફસાવતો હતો. મુંબઈ બહારની કોઈ ભોળી છોકરી હોય તો છોકરીઓના દલાલ સાથે બારોબાર સોદો પણ કરી દેતો હતો. આ જ એનો ધંધો હતો. ભૂતકાળમાં પણ એણે એક ગરીબ બંગાળી છોકરીને બિલાલપાડા વાળા આ જ રૂમમાં ચાર દિવસ ગોંધી રાખી હતી અને એને ભોગવી લીધા પછી દલાલને સોંપી દીધી હતી. એ જ રીતે એણે જેતપુરની અંજલિને ફસાવી હતી. અત્યાર સુધીમાં એણે બે છોકરીઓના સોદા કરેલા હતા પરંતુ બધી જ છોકરીઓ કરતાં અંજલિ કંઈક અલગ જ હતી. રૂપાળી તો હતી જ પણ સાથે