ચિનગારી - 18

  • 3k
  • 1.9k

આલીશાન બંગલામાં સમીર મુલાયમ બેડ પર આરામ કરી કર્યો હતો, સુધીરએ તેના માંથા પર હાથ ફેરવ્યો ને તે જાગી ગયો, તેને જોયું તો સુધીર તેની બાજુમાં બેઠો હતો ને તેનો ચહેરો ઉદાસ હતો, તેની આંખમાં પાણી આવી ગયું, તે થોડો જુક્યો ને બંને એક બીજાને વળગી પડ્યા."શું જરૂર હતી બહાર જવાની? મે કહ્યુ હતુ ને હું જોઈ લઈશ પણ તું છે કે સમજતો નથી!" સુધીરએ થોડા પ્રેમથી ગુસ્સા તેને તેની પીઠ પર હાથ ફેરવવા લાગ્યો! સાથે કહ્યું નેથોડી વાર આમ જ રહ્યા પછી સમીર બોલ્યો, "લાસ્ટ વિક એ તો અંકલએ કહ્યું હતું કે હવે મને આવા અટેક નહિ આવે, અને