ચિનગારી - 17

  • 2k
  • 1.3k

મિસ્ટી તો આરામથી સૂઈ રહી, નેહા હંમેશા તેને એવી દવા આપતી કે તેને રાતે વિચારો તો આવતા પણ ભરી ઊંઘ પણ આવતી જેથી તે વધારે કઈ વિચાર્યા વગર સુઈ જતી!સુધીર મોટા પલગ પર આરામથી સુઈ રહ્યો હતો, ત્યાંજ તેની પાસે એક છોકરી આવી ને તેના હાથમાં રહેલો પાણીનો જગ તેના પર ખાલી કરી નાખ્યો, સુધીર ચૂપચાપ પોતાના ભીના કપડા પર નજર કરીને સામે જોઇને સ્માઈલ આપતા બોલ્યો, "આટલી સરસ રીતે જગાડવાનું કારણ જણાવશો"સામે પેલી છોકરી એ કબાટ ખોલીને કપડા આપતા કાતિલ અદાઓથી કહ્યું, "આ તો રોજનું છે, અને મને તો આજ રીતે આવડે છે, તમારી પાસે કોઈ બીજી રીતે હોય