પ્રેમ અસ્વીકાર - 39

  • 1.9k
  • 888

ત્યાર પછી હર્ષ ઈશા ને રસ્તા સુધી મુકવા પણ જાય છે....ત્યાં રસ્તા માં જતાં હતા બોલે છે કે ઈશા તમને કઈક કેહવુ છે પણ કહી નહિ સકતો... " અરે બોલો ને સુ કેહવુ છે? " " કઈ નહિ ...જવા દો...પછી કાઈશ...." " નાં બોલો કઈ વાંધો નથી....." " નાં અત્યારે કોઈ સમય સરો નથી....." ઈશા હસતા હસતા બોલે છે કે...સુ સારો સમય નથી ....એમાં વાત કરવા માં સમય થોડો જોવા નો હોય...." "નાં એવું નથી " " અરે બોલો ... બોલો એમાંય અજ મારો જન્મદિવસ છે...." હર્ષ વિચારે છે કે મારે ...તને મારા દિલની વાત કરવી છે પણ કઈ રીતે