ચિનગારી - 15

  • 2.6k
  • 1.5k

શું વાત છે મિસ્ટી, સવારની જોવ છું કોઈના વિચારોમાં મેડમ આજે ગૂમ છે! નેહાએ રમૂજ કરતા કહ્યું ને મિસ્ટી હસી પડી. હવે તો હસે પણ છે! તું કે તો વાત કરું આગળ? નેહાએ કહ્યું ને મિસ્ટી તેને જોઈ રહી!થોડી વાર પછી તે બોલી, "તારી વાત હું કરું આરવ ને? આરવનું નામ આવતા નેહા ચૂપ થઈ ગઈ ને કાલની વાત યાદ આવતા તે કઈ બોલી નહિ!જોયું હવે કોણ ચૂપ થઈ ગયું? મિસ્ટી બોલી ને તેને હાથ પકડીને ફરીથી બોલી, નેહા કોઈને મળીએ અને તેના સાથે થોડો સમય વિતાવીએ તો તેના વિચારો આવવા સ્વભાવિક છે! સમજી? મિસ્ટીએ શાંતિથી કહ્યું ને નેહા તરત