પ્રારંભ - 56

(69)
  • 5k
  • 3
  • 3.5k

પ્રારંભ પ્રકરણ 56કેતને રુચિના બોયફ્રેન્ડનું નામ પણ કહી દીધું અને ચાર વર્ષથી એ છોકરો રુચિની પાછળ પાગલ છે એ પણ કહી દીધું. આ બધું સાંભળીને રુચિ સડક જ થઈ ગઈ ! એના માન્યામાં જ નહોતું આવતું કે આટલું બધું કોઈ કઈ રીતે કહી શકે ? કેતન આમ તો એક નોર્મલ યુવક હતો. એ કોઈ જ્યોતિષી ન હતો. એ કોઈ ત્રિકાળજ્ઞાની ન હતો. એ એક અબજોપતિ બિઝનેસમેન હતો. છતાં એની પાસે આટલું બધું જ્ઞાન કઈ રીતે હશે એ રુચિ માટે કોયડાનો વિષય હતો. પરંતુ એ કંઈ બોલી નહીં. ચા પીને કેતન ઉભો થયો અને રુચિની મમ્મીના બેડરૂમમાં જઈને એની માતાને પગે