ચિનગારી - 14

  • 2.8k
  • 1.5k

નેહા ક્યારની આરવને જોઈ રહી, આરવએ તેને બોલાવી પણ પછી પોતે ફોનમાં ઘૂસી ગયો, તેને ગુસ્સો આવતો હતો પણ રાહ જોવી પડે તેમ તેને લાગ્યું, આરવનું ધ્યાન ફોનમાં હતું પણ તેની નજર નેહાને મળતી ને એક સ્માઈલ આપતો ને ફરીથી ફોનમાં ઘૂસી તો, થોડી વાર આ રીતે જ ચાલ્યું ને લગભગ 15 થી 20 મિનિટ પછી આરવએ તેનો ફોન મૂકી દીધો ને નેહા પાસે જઈને બેસી ગયો!શું હતું આ? નાં ચાહવા છતાં પણ નેહાના શબ્દો કડવા થઈને સવાલ કરી રહ્યા હતા, તેને આરવને નહતું પૂછવું પણ મન માનતું પણ નહતું.શું? આરવએ શાંતિથી કહ્યું.નેહાની ધીરજ ખૂટી ને તે આરવની નજીક જઈને