ચિનગારી - 13

  • 2.7k
  • 1.4k

મિસ્ટી ને નેહા ઘરે આવી ગયા, નેહાએ પિત્ઝા ઓડર કર્યા ને મિસ્ટીને દવા આપીને આરામ કરવા કહ્યું!થોડીવારમાં પિત્ઝા આવી ગયા મિસ્ટી પણ ફ્રેશ થઈને આવી ગઈ, બંને એ મળીને પિત્ઝા ખાતા ઘણી વાતો કરી!મિસ્ટી તું એ વેટરને ઓળખે છે? મે જોયું હતું પાછળ વળીને એ તારા સામે જોઇને હસતો હતો અને એ પણ જાણે....નેહા આગળ બોલી નાં શકી તે મિસ્ટીને જોઈ રહી તેને કઈ વધારે ફરક નાં પડ્યો હોય તેમ તેને શાંતીથી જવાબ આપ્યો!હા બોલ આરવ! નેહા બોલી ને મિસ્ટી હસવા લાગી ઈશારાથી કઈક કહ્યું ને તેને જોઈને નેહા હસી તેનો હસવાનો મીઠો અવાજ આરવના કાને પડ્યો ને તે ભૂલી