અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૦)

(12)
  • 2.4k
  • 1
  • 1.5k

ગતાંકથી.... વાતચીત પૂરી થતાં જ બારણા ખુલ્યું ને એક માણસ બહાર આવ્યો. રૂમમાંથી પ્રકાશ બહાર પડ્યો. તે પ્રકાશમાં ડેન્સીએ એકદમ ભયભીત આંખે જોયું કે એ પેલો કપાળ પર ઘા વાળો બદમાશ અબ્દુલા જ ત્યાં આવ્યો છે. હવે આગળ..... ડેન્સી દિવાલ સાથે પોતાનું શરીર એકદમ ચીપકાવી દઈ અંધકારમાં છુપાઈ ગઈ. અબ્દુલ્લા બારણું બંધ કરી બીજી બાજુએ ચાલ્યા ગયો. ડેન્સી જરાક વાર માટે થઈને બચી ગઈ. અબ્દુલા ના અદ્રશ્ય થઈ ગયા પછી ડેન્સી ધીરે ધીરે પેલા રૂમ તરફ જવા લાગી. પોતાના બોસ રૂમમાં બંદીવાન છે. તેણે ગમે તે ભોગે તેમને છોડાવવા જ જોઈએ. આમ વિચારતી બારણા પાસે આવી .તેણેશજોયું કે બારણું બંધ