સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-94

(56)
  • 4.6k
  • 2
  • 2.7k

સોહમનાં આકરા વેણ અને અપમાન સાવી સહી રહી હતી એણે કહ્યું “સોહમ "સતિ" કોણ તને હજી ખબરજ નથી.. સ્ત્રીની જે કિંમત કરી રહ્યો છે એને હું સમજાવીશ. તેં દુનિયા જોઇજ નથી. હું માનું છું કે તું સાવ સામાન્ય સાધારણ મધ્યવર્ગનાં કુટુંબમાં જન્મેલો છું નાનપણથી ગરીબી અને બીજી તકલીફો વેઠતો ઉછર્યો છું હું તો તારાંથી વધુ ગરીબ ઘરની છોકરી હતી. આપણાં મનમાં ઈચ્છાઓ હોય સુખ સુવિધા મેળવવાની અપેક્ષાઓ હોય એમાં ખોટું નથી.” “હું તને અગાઉ કહી ચૂકી છું કે મેં અઘોરણ થવાનું કેમ પસંદ કર્યું મારે એ બધી વાતો દોહરાવવી નથી પણ તેં જે મને આળ ઓઢાડી બીજા શબ્દોમાં શાબ્દીક નગ્ન