ઋણાનુબંધ - 8

(24)
  • 3.5k
  • 1
  • 2.4k

અજય અસહ્ય પારાવાર અફસોસને જીલવા અસમર્થ જ હતો. એ એક પિતા તરીકેની કોઈ જ ફરજ બજાવી શક્યો ન હોવાનો વસવસો એના ગળે ડૂમો ભરી એને દર્દ આપી રહ્યો હતો. એનું શરીર પાણી પાણી થઈ રહ્યું હતું. મહામહેનતે એણે એક ગ્લાસ પાણી પીધું હતું. પાણી પીધા બાદ એ એના મમ્મીની તસ્વીરને તાકી રહ્યો હતો. આજ એ એના મમ્મીને ખુબ યાદ કરી રહ્યો હતો. એને થયું કે, કાશ! આજ મમ્મી હયાત હોત તો એ એના ખોળામાં માથું રાખીને આજ ઊંઘવા ઈચ્છતો હતો. એને ઊંઘવું હતું પણ આંખ એના કાબુમાં નહોતી. ખુબ થાકેલું મન અને કાયા હવે આરામ કરવા ઇચ્છતા હતા. ખુબ સરસ