પ્રેમ - નફરત - ૭૮

(34)
  • 3.4k
  • 2
  • 2.4k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૭૮ આરવને લખમલભાઈની વાત સમજાઈ રહી ન હતી. એ એક ડર સાથે રચનાની જેમ એમના આગળ બોલવાની રાહ જોઈ રહ્યો હતો. લખમલભાઈ હસીને બોલ્યા:‘આપણે ક્યારેય પણ કોઈ યોજના બનાવી છે કે કામ હાથ પર લીધું છે ત્યારે એની લાંબા ગાળાની અસરોને ધ્યાનમાં રાખીને અમલ કર્યો છે. તું કાગળ પર બે કંપની કરવાની વાત કરી રહ્યો છે એ વિચાર સારો છે. કંપનીને લાભદાયી છે પણ હું કંપનીને વાસ્તવિક રીતે બે ભાગમાં વહેંચવા માંગું છું...’લખમલભાઈએ એમની વાતથી બધાને ચોંકાવી દીધા હતા. એમના મનમાં શું ચાલી રહ્યું છે એનો અંદાજ આવી રહ્યો હતો. આરવ જ નહીં હિરેન