ઋણાનુબંધ - 7

(22)
  • 4.3k
  • 2.8k

અજયે આટલા વર્ષોથી મનના ખૂણે સાચવેલી એની લાગણીભરી વાત અંતે એની બેન સામે મુક્ત મનથી એ બોલી ઉઠ્યો, 'હું સ્તુતિ વિષે તારી સાથે થોડી ચર્ચા કરવા ઈચ્છું છું. અત્યાર સુધી હું મારા મનને કદાચ ખોટી રીતે જ બાંધીને, જકડીને જીવી રહ્યો હતો પણ હવે મેં કરેલ ભૂલ મને સમજાય રહી છે. મેં અજાણતા જ સ્તુતિ સાથે ખોટું કર્યું છે. આ વાતનો મને ખુબ પસ્તાવો થઈ રહ્યો છે. હું હવે વધુ મારા ખોટા વલણ ને પ્રોત્સહન આપી શકું એમ નથી. હું સ્તુતિને મારા જીવનમાં લાવવા ઈચ્છું છું. બસ આજ વાત માટે મને તારો અભિપ્રાય જોઈએ છે. શું હું આમ કરું કે