ચિનગારી - 12

  • 3k
  • 1.6k

બીજું કંઈ? મિસ્ટીએ પૂછ્યું ને વિવાન તેને જોઈ રહ્યો!કઈ રીતે દૂર જાવ? વિવાન તેના વિચારોમાં મસ્ત ને મિસ્ટીને હવે ખરેખર ગુસ્સો આવ્યો ને તેને એક હાથ વિવાનનો પકડ્યો ને બારી તરફ જઈને ત્યાંથી ધક્કો માર્યો ને બારી બંધ કરી દીધી.વિવાનને પગમાં થોડું વાગ્યું ને તેની ચિખ નીકળી ગઈ પણ મિસ્ટીએ જોયું નહિ અને નીચે તરફ ઈશારો કરતા કહ્યું ને વિવાન પોતાની પગ પકડતા પાઇપથી નીચે જવા લાગ્યો.નિર્દય માણસ! મિસ્ટીની બારી તરફ જોતા વિવાન મનમાં જ બોલ્યો, તે તેના વિચારોમાં ચાલતો હતો ને તેના ચહેરા પર સ્માઇલ હતી!ભાઈ ગાંડા થઈ ગયા છો? આરવ અચાનક તેની આગળ આવીને ઊભો રહ્યો, અચાનક એ