બોધદાયક વાર્તાઓ - 10

  • 2.3k
  • 1.2k

*"SCREAM" ("ચીસ")*એકવાર એક છોકરી સાંજે બગીચામાં ચાલતી હતી. લગભગ અંધારું થઈ ગયું હતું અને બગીચામાં સાંજે ચાલવા આવતા લોકો નીકળી ગયા હતા. *તે બગીચાના છેડા તરફ ચાલી રહી હતી, જ્યાં તે ભાગ્યે જ કોઈને જોઈ શકતી હતી! વાતાવરણ શાંત અને થોડી ઠંડી હતી. ત્યાં કોઈ નહોતું.**અચાનક તેને એક સ્ત્રીની જોરથી ચીસો સંભળાઈ! તેને આસપાસ માં કોઈ દેખાયું નહી.* તેણે ઝાડીમાં જોયું તો એક સ્ત્રીની થોડીક ઝાંકી જોઈ શકી. તરત જ, તેને મદદ કરવા માટે તેણે એક મજબૂત લાકડી શોધી અને તે ઝાડીઓમાંથી બચાવવા દોડી. *પહોંચીને જોયું તો આશ્ચર્યચકિત થઈ ગઈ!**_એક માણસ તેના ઘૂંટણ પર... હાથમાં વીંટી પકડીને બેઠો હતો -