સ્નેહ સંબંધ - 2

  • 2.4k
  • 1
  • 1.3k

આગળ ના ભાગ માં આપણે જોયુ કે...શ્રેયા નિધિ ની આતુરતા થી રાહ જોઈ રહી હતી... અને નિધિ આવી બંન્ને બહેનપણી ઓ એક બીજા ને મળી ને ખૂબ ખુશ હતી... હવે બધા સાથે જમવા જાય છે....હવે આગળ.....--------------------------શ્રેયા અને નિધિ પોત પોતાની મમ્મી સાથે નીચે આવે છે બંન્ને ના પપ્પા ત્યાં એક ઝાળ નીચે આવેલ બાકળા પર બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા... આ લોકો ને આવતા જોઈ તે બંન્ને ઉભા થઈ બહાર જવા માટે નિધિ શ્રેયા અને તેમની મમ્મી ઓ ને ઈશારો કરી પોતે ચાલતા થાય છે... બધા હોસ્ટેલ થી થોડી દૂર આવેલ "સ્વાગતમ્" રેસ્ટોરન્ટ માં જમવા જાય છે... જમતાં જમતાં