પ્રેમ અસ્વીકાર - 37

  • 2.7k
  • 1.3k

ઘરે જઈ ને હર્ષ વિચારે છે કે હવે જો ઈશા નહીં આવે તો હવે મારું શું થશે? શું મારી લાઇફમાંથી ઈશા જતી તો નહીં રહે ને? ઘણા બધા સવાલો તેના મનમાં થતા હતા પણ એને એક તો આશા હતી કે એ જરૂરથી પાછી આવશે અને કાલે જ એ એલ્સી લેવા આવવાની હતી તો તેને રાહ જોતા જોતા હર્ષ સુઈ જાય છે અને એમના એમ બીજો દિવસ થઈ જાય છે. બીજા દિવસે હર્ષ વહેલા ઊઠીને મંદિરે ચાલ્યા જાય છે અને મંદિર ગયા બાદ તે કોલેજ જવા નીકળી જાય છે અને કોલેજ જઈને રોજના જેમ ઈશાને જે જગ્યાએ બેસેલી જુએ છે તે