અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૪)

(18)
  • 3.2k
  • 1
  • 1.8k

ગતાંકથી... મકાનમાંથી નોકર દોડતો બહાર આવ્યો સાહેબે તેને કહ્યું : " આ મિસ. સ્મિથ આજથી અહીં જ રહેવાના છે .જેમ તું મારું ધ્યાન રાખે છે તેમ તેનું પણ તારે ધ્યાન રાખવાનું છે તેમને તેમના માટેના બેડ એકરૂમમાં લઈ જા" ડેન્સી સહેજ ધડકતા હ્દયે છેદીરામની પાછળ ગઈ. હવે આગળ... રૂમની બહાર ઉભા રહી છેદીરામે કહ્યું : "આપનો બધો સામાન બરાબર ગોઠવ્યો છે. હું નીચેના રૂમમાં છું. જરૂર પડે મને બોલાવજો. ડેન્સી તેમને થેન્ક્યુ કહ્યુ અને તેને રજા આપી બારણું અંદરથી બંધ કરી દીધું. રૂમ આમ તો કંઈ બહુ ખરાબ નહોતો. બેડ પર સ્વચ્છ ચાદર પથરાયેલી હતી. ફર્નિચર જાણે નવું જ કેમ