શમણાંની શોધમાં - પ્રકરણ 14

(77)
  • 3.3k
  • 2.1k

          મમ્મી-પપ્પા મને માફ કરજો. કદાચ હું ખોટો હોઈશ પણ મારા ઈરાદા ખોટા નથી. હું ચંડીગઢ જઈ રહ્યો છું અને ત્યાજ સેટલ થવાનો છું. કદાચ શ્યામના પિતાજી ખલીલ જિબ્રાનનું વાક્ય સ્વીકારી ચુક્યા હતા કે તમારા બાળકો તમારા છે પણ એમના વિચારો એમના પોતાના છે. તમે એમને તમારો પ્રેમ આપી શકો છો પણ તમારા વિચારો નહિ. એમના વિચારો એ જન્મે ત્યારે સાથે જ લઈને આવે છે. તો બીજી તરફ શ્યામ લાગણીઓથી ઘેરાઈ ગયો હતો.           અર્ચનાએ એને કહ્યું હતું કે એ એને ભાડે રૂમ રાખવામાં મદદ કરશે. એ શ્યામને જરૂર પડશે તો નાણાકીય