દિલની ચાહના, એક ભાવના - 2

  • 2.4k
  • 1.1k

કહાની અબ તક: ટ્રેનના ડબ્બામાં મસ્તી ચાલે છે. રોશની મોહનની ભાભી છે અને દિવ્યા મોહનની માસી ની છોકરી ના પતિ અને મોહનના જીજાજી ની બહેન હતી. બંને એકલા જ સિંગલ ટ્રેઈન માં હતા, બાકી બધા જ મોહનના બનેવી અને બહેન હતા. એક જીજાજી જ્યારે દિવ્યાને મજાકમાં કહે છે કે એ એના બોયફ્રેન્ડ ને યાદ કરે છે તો એના આંસુઓ નીકળી આવે છે, મોહન એને એક બાજુ લઈ ને સમજાવે છે. હવે આગળ: બંને ક્યારે ઘણા જ કરીબ આવી ગયા કોઈ ને ના જાણ રહી. દિવ્યા હવે મોહન ની બાહો માં હતી. મોહન નું જેકેટ એણે ઓઢી લીધું હતું! "મોહન જાન!"