સવાઈ માતા - ભાગ 21

(19)
  • 3.3k
  • 2.5k

નવલકથા : સવાઈ માતા (ભાગ ૨૧) સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા તારીખ : ૨૮-૦૪-૨૦૨૩ મેઘનાબહેને મનુને અને તેનાં માતા-પિતાને સાથે લીધાં અને લિફ્ટમાં બીજા માળ ઉપર ગયાં જ્યાંથી તેનાં કપડાં લેવાનાં હતાં. રમીલાએ સમુને લઈ તેનાં માટે મોજાં, હાથરૂમાલ તેમજ અંતઃવસ્ત્રો ખરીદી લીધાં. આજે સમુ પોતાને કોઈ પરીથી ઉતરતી નહોતી સમજતી. તે ખૂબ જ ખુશ હતી. તે બંને બિલ બનાવડાવી ઉપરના માળે ગયાં જ્યાં મનુનાં કપડાં લેવાઈ રહ્યાં હતાં. મનુને મઝાનાં શર્ટ-પેન્ટની ટ્રાયલ લેતો જોઈ સમુ હરખાઈ રહી. થોડી જ વારમાં મનુ માટે ચાર જોડી શર્ટ પેન્ટ, પાંચ ટી-શર્ટ, બે કોટનની અને બે સ્પોર્ટસ શોર્ટસ લેવાઈ ગઈ. મનુ માટે